ما تقوله السجلات
- متى
- 1923
- النوع
- احتجاج
- إحداثيات
- 22.42° N, 72.90° E
موضوع في المنطقة، لا في موقع دقيق.
બોરસદ સત્યાગ્રહ
હૈડિયા વેરાના વિરોધમાં યોજવામાં આવેલો સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ એ ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ઈ.સ. ૧૯૨૨-૨૩માં અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી "હૈડિયા વેરા"ના વિરોધમાં કરવામાં આવેલો સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહની આગેવાની મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપી હતી. આ સત્યાગ્રહ ૩૮ દિવસ ચાલ્યો હતો અને અંતે સરકારે "હૈડિયા વેરો" નાબૂદ કરવો પડ્યો હતો.
من ويكيبيديا الغوجاراتية، CC BY-SA · اقرأ المقال